________________
૩૬૬
[ श्री वीर-वयनाभृत
બંધનને કાપવામાં કારણભૂત હાઈ આદરવાયેાગ્ય છે. શુકલલેશ્યાવાળા જીવને આત્ત કે રૌદ્રધ્યાન હાતુ નથી, પણ ધર્મ તથા શુકલ ધ્યાન જ હોય છે. બીજી વસ્તુએ
स्पष्ट छे.
किण्हा नीला काऊ, तिन्नि वि एयाओ अहम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, दुग्गई उववज्जई ||३०|| [ उत्त० अ० ३४, गा यह ] કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપાતલેશ્યા એ ત્રણેય અધમ વેશ્યાએ છે. એ ત્રણેયથી જીવ ભવાંતરમાં દુર્ગતિને या छे.
तेऊ पहा सुक्का, तिन्नि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, सुग्गई उववज्जई ||३१|| [ ० २५० ३४, गा० ५७ ]
તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેસ્યા એ ત્રય ધ લેસ્યાઓ છે. એ ત્રણેયથી જીવ ભવાંતરમાં સતિ पामे छे.
साहि सव्वाहिं, पढमे समयम्मि परिणयाहिं तु । नहु कस्सइ उववाओ, परभवे अस्थि जीवस्स ||३२|| साहि सव्वाहिं चरमे समयम्मि परिणयाहिं तु । नहु कस्सइ उववाओ, परभवे अस्थि जीवस्स ||३३|| अंतोमुत्तंमि गए, अंतमुत्तंमि सेसर चेव ।
साहि परिणयाहिं, जीवा गच्छन्ति परलोयं ॥ ३४ ॥ [ ० ० ३४, ० ५८-५८-१० ]