________________
૩૬૦
[ શ્રી વીર–વચનામૃત
અને કાપાતલેશ્યાના ગધ મરેલી ગાય, મરેલા કૂતરા કે મરેલા સાપની જે દુર્ગંધ આવે, તેના કરતાં અન‘તગુણા અરાખ ાય છે.
ત્રણેય પ્રશસ્ત લૈશ્યાઓના એટલે તેોલેશ્યા, પદ્મવૈશ્યા અને જીલલેસ્યાના ગધ સુગંધિત પુષ્પા, તથા પીલાઈ રહેલાં સુગધી વસાણાં કરતાં અનંતગુણા સારે। હોય છે.
जह करगयस्स फासो, गोजिब्भाए य सागपत्ताणं । इत्तो वि अनंतगुणो, लेसाणं अप्पसत्थाणं ॥ १६ ॥ जट्ठ बूरस्स व फासो, नवणीयस्स व सिरीसकुसुमाणं । इत्तो वि अनंतगुणो पसस्थलेसाण तिन्हं पि ॥१७॥ [ ઉત્ત॰ અ૦ ૩૪, ગા૦ ૧૮-૧૯ ]
અપ્રશસ્ત લેશ્યાઓના સ્પર્શ કરવત, ગાયની જીભ અને સાગનાં પાંદડાં કરતાં અન’તગુણે કશ હોય છે. અને ત્રણેય પ્રશસ્ત લેસ્યાઓના સ્પર્શ ખૂર નામની વનસ્પતિ, માખણુ અને શિરીષ પુષ્પ કરતાં અનંતગુતોૢા કેમળ હોય છે.
पंचासवप्पवत्तो, तीहि अगुत्ते छसुं अविरओ य । तिव्वारंभपरिणओ, खुद्दो साहिस्सिओ नरो ॥ १८ ॥ निद्धंस परिणामो, निस्संसो अजिइंदिओ । एयजोगसमा उत्तो, किण्हलेसं तु परिणमे
[ ઉત્ત॰ અ॰ ૩૪, ગા૦ ૨૧-૨૨ ]
ru
જે પુરુષ પાંચ આસ્રવેામાં પ્રવૃત્ત, ત્રણ ગુપ્તિથી અણુપ્ત, છંકાય અંગે અવિરત, તીવ્ર આરંભની પરિણતિવાળા,