________________
લેશ્યા ]
લેશ્યા(તેજલેશ્યા ) સમજવી, પાંચમા પુરુષના અધ્યવસાયે મદતર હાવાથી તેને પદ્મવેશ્યા સમજવી અને છઠ્ઠા પુરુષના અધ્યવસાયા મદ્ભુતમ હૈાવાથી તેને શુકલલેશ્યા સમજવી. પીત, પદ્મ અને શુકલ લેસ્યાઓની ગણના શુદ્ધ લેશ્યાએમાં થાય છે અને તે ઉત્તરાત્તર વધારે શુદ્ધ છે.
૩૫૭
जीमूयनिद्धसंकासा, गवलरिट्ठगसन्निभा । खंजजणनयणनिभा, किण्हलेसा उ वण्णओ ॥ २ ॥ निलासोगसंकासा, चासपिच्छसमप्रभा । वेरुलिनिद्धसंकासा, नीललेसा उ वण्णओ ।। ३ ।। अयसीपुष्कसंकासा, कोइलच्छदसन्निभा ।
पारेवयगीव निभा, काउलेसा उ ફળો || ૪ || हिंगुलधा उसकासा, तरुणाइचसंनिभा ।
सुगतुंडपईव निभा, तेउलेसा उ वण्णओ ॥ ५ ॥ हरियालभेयसंकासा, हलिद्दाभेयसमप्पभा । सणासणकुसुमनिभा, पम्हलेसा उवण्णओ ॥ ६ ॥ संखंककुंद संकासा, खीरपूरसमप्पभा । रययहारसंकासा, सुक्कलेसा उ वण्णओ ॥ ७ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૪, ગા॰ ૪ થી ૯ ]
કૃષ્ણલેશ્યાને વર્ણ સજલ મેઘ, ભેસનાં શીંગડા, અાિ, ગાડાની મળી, કાજળ અને આંખની કીકી જેવા કાળા હાય છે.
નીલલેશ્યાના વણુ નીલા અશેાક વૃક્ષ, ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ નીલમણિ સમાન નીલા (વાદળી) હાય છે.