SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦. [ શ્રી વીર-વચનામૃત આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન થયેલું છે, તેમાં જીવને નિવાસ અશાશ્વત છે. વળી તે દુઃખ અને કલેશનું ભાજન (પાત્ર) છે. गन्भाइ मिज्जति बुयाबुयाणा, नरा परे पञ्चसिहा कुमारा । जुवाणगा मज्झिम-थेरगा य, રરિ તે મારા પોળT | ૮ | [ સુ. શ્રુ. ૧, અ૦ ૭, ગા. ૧૦ ] કેટલાક કે ગર્ભાવસ્થામાં, કેટલાક જ કાલું. ઘેલું બોલવાની અવસ્થામાં, તે કેટલાક જી પંચશિલા કુમારોની હાલતમાં મરી જાય છે. વળી કેટલાક યુવાન, આધેડ અને વૃદ્ધ થઈને મરી જાય છે. આ રીતે આયુષ્યને ક્ષય થતાં મનુષ્ય હરકેઈ અવસ્થામાં પિતાને દેહ છોડીને ચ્યવી જાય છે. दाराणि य सुया चेव, मित्ता य तह बन्धवा । जीवन्तमणुजीवन्ति, मयं नाणुव्वयन्ति य ॥ ९ ॥ ઉત્ત- અ. ૧૮, ગા. ૧૪ ] સ્ત્રીઓ, પુત્ર, મિત્રે અને બંધુવર્ણ જીવતાની સાથે નજ સંબંધ રાખનારા છે. મરેલાંની પાછળ કેઈ આવતું નથી. तं एकगं तुच्छसरीरगं से, चिईगयं दहिय उ पावगेणं । भज्जा य पुत्ता वि य नायओ वा, दायारमन्नं अणुसंकमन्ति ॥ १० ॥ [ ઉત્ત, અ૦ ૧૩, ગા. ૨૫ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy