________________
બ્રાહ્મણ કાને કહેવા ? ]
कोहा वा जइ वा हासा, लोहा वा जइ वा भया । मुसं न वयई जो उ, तं वयं बूम माहणं ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦ ૨૩ ]
४ ॥
ક્રોધથી, હાસ્યથી, લેાભથી કે ભયથી જે જૂઠ્ઠું મેાલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૩૨૭
चित्तमन्तमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । न गिण्हाइ अदत्तं जे, तं वयं बूम माहणं ॥ ५ ॥ [ ઉત્ત॰ અ ૨૫, ગા॰ ૨૪ ]
જે સચિત્ત કે અચિત્ત, અલ્પ કે હુ માલીકે આપ્યા વિના ગ્રહણ કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
વિઘ્ન- માજીસ-તેવજી, નોન સેવ મેદુળ મળતા-હાયવળ, તે વયં ધૂમ માળ || ૬ || [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦ ૨૫]
જે મન-વચન-કાયાથી દેવ, મનુષ્ય અને તિય ચ ( પશુ-પક્ષી ) સાથે મૈથુન સેવતા નથી, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
जहा पोम्मं जायं, नोवलिपs वारिणा ।
एवं अलित्तं कामेहिं तं वयं बूम माहणं ॥ ७ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા॰ ૨૬ ]
જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી લેપાતું નથી, તેમ જે સ`સારના વાસનામય વાતાવરણમાં રહેવા છતાં કામભાગેાથી લેપાતા નથી, તેને અમે બ્રાહ્મણુ