________________
:
-
હા મારા નામ -
5 - કાનરખ -
1
ધારા અઠ્ઠાવીસમી
વિષય
- - કાકા મામા -
મજા
જ
કરત .
:
-
-
रुवस्स चक् गहणं वयंति,
चक्खुस्स रूवं गहणं वयंति । रागस्स हेउं समणुन्नमाहु,
दोसस्स हेउ अमणुनमाहु ॥ १ ॥
[ ઉત્ત, અ૦ ૩૨, ગા. ૨૩ ] રૂપને ગ્રહણ કરનારી ચક્ષુરિન્દ્રિય કહેવાય છે. ચક્ષુરિન્દ્રિયને ગ્રાહ્ય વિષય રૂપ છે. મને જ્ઞ (પ્રિય) રૂપ રાગનું કારણ બને છે અને અમનેઝ (અપ્રિય) રૂ૫ શ્રેષનું કારણ બને છે. रूवेसु जो गिद्धिमुवेइ तिव्वं,
__ अकालियं पावइ से विणासं । रागाउरे से जह वा पयंगे,
બાયોસે સમુઠ્ઠ મવું . ૨ |
[ ઉત્તઅ. ૩૨, ગા. ૨૪] જેમ સ્નિગ્ધ દીપશિખાના દર્શનમાં ગૃદ્ધ થયેલું રાગાતુર પતંગિયું અકાળે મરણ પામે છે, તેમ રૂપમાં અત્યંત આસક્તિ રાખનાર અકાળે વિનાશને પામે છે. जे यावि दोसं समुवेइ निच्चं, ।
___ तंसि क्खणे से उ उवेइ दुक्खं ।