________________
કામભોગ ]
૨૮૩
હે મનુષ્ય ! તું જીવનને ઝડપથી ચાલ્યુ જનારું માનીને પાપકર્મથી વિરમી જા. જે મનુષ્યે અસયમી હાઈ કામ મૂચ્છિત બન્યા છે, તે મેાહ પામે છે; અર્થાત્ હિતાહિતના વિવેક કરવા શક્તિમાન નથી.
अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया । विणिअट्टेज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥ २३ ॥ [ શ॰ અ॰ ૮, ગા૦ ૩૪ ]
મનુષ્યનું આયુષ્ય પરિમિત-(ઘણું નાનું) છે; અને પ્રાપ્ત જીવન ક્ષણભ'ગુર છે: વળી સિદ્ધિમા` જ નિત્ય છે, એમ સમજી ભેાગેાથી નિવૃત્ત થવું જોઈએ.
સંયુાર ! કવિ ન પુનર્ ?
संबोहि खलु पेच दुलहा ।
नो हूवणमन्ति राइओ,
नो सुलभं पुणरावि जीवियं ॥ २४ ॥ [ ૦ ૩ ૧, ૦ ૨, ઉ॰ ૧, ગા૰ ૧ ]
.
હે પુરુષ ! તમે સમજો. એટલુ કેમ સમજતા નથી કે પલાકમાં સ’એધિ એટલે સમ્યગ્રંદન, સમ્યગ્રજ્ઞાન અને સભ્યચારિત્રની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે ? જે રાત્રિએ ચાલી જાય છે, તે પાછી આવતી નથી અને મનુષ્યનું જીવન પણ ફરીને પ્રાપ્ત થવુ· સુલભ નથી. તાપ કૈં કામભોગ છેાડી આ જીવનમાં અને તેટલુ આત્મકલ્યાણ સાધી લે.