________________
કામગ ]
૨૭૯
ભવિષ્યમાં મળનારું સુખ પરોક્ષ છે. વળી કેણ જાણે છે કે પરલકનું અસ્તિત્વ છે કે નહિ?
જે બીજાના હાલ થશે, તે મારા હાલ થશે.” એમ અજ્ઞાની જીવ બોલે છે. પરંતુ તે કામગાનુરાગી કલેશને પામે છે. तओ से दंडं समारभइ, तसेसु थावरेसु य । अट्ठाए य अणद्वाए, भूयगामं वि हिंसई ॥ १२ ॥
અ૦ ૫, ગા. ૮ ] પછી તે ત્રસ અને સ્થાવર જી તરફ કુરતાથી વર્તવા લાગે છે. કાંઈ પ્રયોજન સરતું હોય કે ન સરતું હોય તે પણ તે ભેગી પ્રાણીસમૂહની વિવિધ પ્રકારે હિંસા કર્યા જ કરે છે. हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंसं, सेयमेयं ति मन्नई ॥ १३ ॥
[ ઉત્તર અ. ૫, ગા. ૯ ] વળી તે અજ્ઞાની જીવ હિંસા, અસત્ય. કપટ, ચાડી, ધૂર્તતા વગેરેનું સેવન કરવા લાગે છે તથા દારૂ અને માંસ વાપરતે પણ થઈ જાય છે, તેમ જ તેને શ્રેયસ્કર માનવા લાગે છે.
कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इथिसु । दुहओ मलं संचिणई, सिसुनागो व्व मट्टियं ॥ १४ ॥
[ ઉત્તર અ. ૫, ગા. ૧૦ ] ધન અને સ્ત્રીઓમાં આસક્ત બનેલ ભેગી પુરુષ