________________
૨૪૧
ભિક્ષની ઓળખાણ ]
बहुं सुणेइ कन्नेहि, बहुं अच्छीहिं पिच्छइ । न य दिg सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥२०॥
[ દશ અ૦ ૮, ગા. ૨૦ ] ભિક્ષુ કાનેથી ઘણી વાત સાંભળે છે અને આખેથી ઘણી વસ્તુ જુએ છે, પરંતુ દેખેલી કે સાંભળેલી સર્વ વાતે તેણે કોઈને કહેવી ઉચિત નથી. अकोसेज्जा परे भिक्खू , न तेसिं पडिसंजले ॥२१॥
ઉત્તઅ૨, ગા૨૪ ] કઈ ગાળ દે કે અપમાન કરે તે ભિક્ષુ તેની સામે ક્રોધ કરે નહિ.
चत्तपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खुणो । पियं न विज्जई किंचि, अप्पियं पि न विज्जई ॥२२॥
[ ઉત્ત, અ૦ ૯, ગા. ૧૫ ] પુત્ર–કલત્રને છોડનાર તથા સાંસારિક વ્યવહારથી પર એવા ભિક્ષુને કઈ વસ્તુ પ્રિય હતી નથી કે અપ્રિય પણ હોતી નથી. सव्वेहिं भूएहिं दयाणुकंपी,
खंतिक्खमे संजयवंभयारी । सावज्जजोगं परिवज्जयंतो, चरेज्ज भिक्खू सुसमाहिइन्दिए ॥ २३ ॥
[ ઉત્ત, અ૦ ૨૧, ગા૧૩ ] ભિક્ષુ સર્વ પ્રાણુઓ પ્રતિ દયાનુકંપી હોય, કઠેર વચનેને ક્ષમાથી સહન કરનારે હોય, સંયમી હોય,