________________
અષ્ટ-પ્રવચનમાતા ]
૨૧૩
સંબંધી, (૨) અસત્ય ભાષાસંબંધી, (૩) સત્ય-અસત્ય ભાષાસંબંધી અને (૪) અસત્યામૃષાભાષા સંબંધી.
संरंभसमारंभे, आरंभे य तहेव य । वयं पवत्ताणं तु, नियत्तिज्ज जयं जई ॥३१॥
ઉત્તઅ. ૨૪, ગા. ૨૩ ] સંયમી પુરુષ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતાં વચનનું નિયંત્રણ કરે. ठाणे निसीयणे चेव, तहेव य तुयट्टणे । उल्लंघणपल्लंघणे, इन्दियाण य जुजणे ॥३२॥
ઉત્તઅ૦ ૨૪, ગા. ૨૪ ] સંયમી પુરુષ ઊભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, ઉલ્લંઘન-પ્રલંઘન કરવામાં તથા ઈન્દ્રિયેના પ્રયોગમાં કાયાનું નિયંત્રણ કરે.
सरंभसमारंभे, आरंभे तहेव य । कायं पवत्तमाणं तु, नियत्तिज्ज जयं जई ॥३३।।
[ ઉત્તઅ. ૨૪, ગા. ૨૫ ] સંયમી પુરુષ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતી કાયાનું નિયંત્રણ કરે.
मणगुत्तयाए णं भन्ते ! जीवे किं जणयइ ? मणगुत्तयाए णं जीवे एगग्गं जणयइ, एगग्गचित्तणं जीवे मणगुत्ते संजमाराहए भवइ ।। ३४ ।।
[ ઉત્તઅ૨૯, ગા. ૫૩J