________________
વંદના સત્તાવીસમી
જેમણે બાહ્ય ભાવમાંથી અંતરભાવમાં અને અંતરભાવમાંથી પરમાત્મભાવમાં આવવાને પ્રશસ્ત માર્ગ બતાવ્યું અને લક્ષાવધિ મનુષ્યને અજરામર રિથતિએ
પહોંચાડ્યા
શ્રીવર પરમાત્માને
મારી
કેટિ કોટિ વંદના હે.
સેવક કાંતિલાલ ખેમચંદ શાહ, મહાવીર બીલ્ડીંગ, વાલકેશ્વર
મુંબઈ ૬