SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટ–પ્રવચનમાતા ] २०७ * Wvvvvvvvvvv-૪-૪૪૪૪૪૪ -- wwww w .••V ૪/vvv વિટ ગવેષણ કરતી વખતે સેળ ઉદ્દગમના અને સેળ ઉત્પાદનના એમ કુલ ૩૨ દે ટાળવાના છે. ગ્રહણ કરતી વખતે શંકિતાદિ ૧૦ દશે ટાળવાના છે. આ રીતે કુલ ૪૨ દેષ ટાળીને આહારાદિની એષણા કરવાની છે. પિડનિયુક્તિમાં આ ૪૨ દેનું વિસ્તારથી વર્ણન કરેલું છે. પરિભેગ કરતી વખતે આહાર, વસ્ત્ર, પાત્ર અને શય્યા એ ચારેની નિર્દોષતા બાબત ખાતરી કરી લેવાની છે. ટૂંકમાં સાધુએ પિતાની આજીવિકા માટે આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધિ, શય્યા આદિ જે કંઈ મેળવવાની જરૂર રહે છે, તે બધી શાસ્ત્રમાં બતાવેલા વિધિપૂર્વક મેળવવાથી આ સમિતિનું પાલન થયેલું ગણાય છે. ओहोवहोवग्गहियं, भंडं तु दुविहं मुणी । गिण्हंतो निक्खिवंतो वा, पउंजेज्ज इमं विहि ॥ १३ ॥ પાત્ર વગેરે એ પધિ કહેવાય છે. અને રજોહરણદંડ વગેરે ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે. આ બંને પ્રકારની ઉપધિને લેતાં, તેમજ મૂકતાં મુનિએ આ (નીચે જણાવેલ) વિધિનું પાલન કરવું જોઈએ ? चक्खुसा पडिलेहित्ता, पमज्जेज्ज जयं जई । आइए निक्खिवेज्जा वा, दुहओवि समिए सया ॥ १४ ॥ ( ઉત્તર અ૦ ૨૪, ગા. ૧-૧૪] યતનાવાળે સાધુ આંખથી જોઈ ને બંને પ્રકારની ઉપાધિની પ્રમાર્જના કરે તથા ઉપધિને ઉઠાવતાં અને મૂકતાં આ સમિતિનું સદા પાલન કરે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy