________________
વંદના પચીસમી
જેમણે જીવનની જરૂરીઆતે ઘટાડી સાદાઈ અને સંતેષથી રહેવાનું શીખવ્યું, પરિગ્રહની મર્યાદા બાંધવાને અનુરોધ કર્યો અને ત્યાગધર્મમાં સુખની પરાકાષ્ઠો બતાવી
શ્રીવર પરમાત્માને
મારી કેટિ કોટિ વંદના હે.
F
સેવક
મૂળચંદ વાડીલાલ શાહ, મર્ઝબાન રેડ, અંધેરી,
મુંબઈ ૫૮