________________
સાધુને આચાર ]
૧૮૦
સૂક્ષ્મ પ્રકારનાં ખીજો. (૭) રિતસૂક્ષ્મ એટલે તદ્ન નવા ઊગેલા પૃથ્વીના જેવા જ રંગવાળા અંકુરા અને (૮) અડસૂક્ષ્મ એટલે માખી, કીડી વગેરેના અતિ સૂક્ષ્મ ઈંડાં.
एवमेयाणि जाणित्ता, सव्वभावेण संजए । अप्पमत्तो ત્રણ નિશ્ર્ચ, વિચિસમાÇિ || * || [ શ. અ॰ ૮, ગા॰ ૧૬ ]
સ ઇન્દ્રિયાને શાંત રાખનાર સાધુ આ આઠે પ્રકારના સૂક્ષ્મ જીવાને ખરાખર જાણીને પ્રમાદ રહિતપણે વર્તે અને ત્રણ કરણ અને ત્રણ ચેાગથી સયત બને.
तसे पाणे न हिंसिज्जा, वाया अदुव कम्मुणा । वरओ सव्वभूएसु, पासेज्ज विविहं जगं ।। १६ ।। [ શ. અ॰ ૮, ગા૦ ૧૨ ]
સર્વ પ્રાણીઓની હિંસાથી ઉપરત થયેલા સાધુ આ વિશ્વમાં નાના-મોટા જીવેાના જીવનમાં કેવી વિચિત્રતા– ભિન્નતા પ્રવતિ રહેલી છે, એને વિવેકપૂર્વક જોઈને કોઈ પણ ત્રસ પ્રાણીની મન, વચન કાયાથી હિંસા કરે નહિ.
इच्चेयं छज्जीवणियं, सम्मदिठ्ठी सया जए ।
',
दुलहं हित्तु सामण्णं, कम्मुणा न विराहिज्जासि ।। १७ ।। [ દશ॰ અ॰ ૪, પદ્મવિભાગ, ગા૦ ૨૯ ]
આ રીતે સતત યતનાવાળા સમદૃષ્ટિ મુનિ દુભ એવું શ્રમણપણ' પામીને આ ષડૂનિકાયના જીવાની મન– વચન-કાયાથી વિરાધના કરે નહિ.