________________
૧૮૧
સાધુધર્માં-સામાન્ય ]
वीयरागो अणासवो ।
निम्ममो निरहंकारो, संपत्तो केवलं नाणं, सासयं परिणिव्वुए ॥ ५७ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૫, ગા૦ ૨૦–૨ ]
સામર્થ્યવાન મુનિ કાલધર્મ (મૃત્યુ) ઉપસ્થ થતાં આહારના ત્યાગ કરી, આ શરીરને ખેડી, સવ દુઃખાથી મુક્ત થાય છે.
વળી તે મમત્વરહિત, અહં'કાર રહિત, વીતરાગ અને અનાસ્રવી બની કેવળજ્ઞાન પામી શાશ્વત સુખના ભાતા અને છે.