________________
સાધુધ–સામાન્ય ]
૧૭૫ વિષાયુકત અર્થાત શિથિલ થઈ જાય છે અને કામરાગનું નિવારણ કરતે નથી, તે શ્રમણત્વનું પાલન શી રીતે કરી શકવાને ? તાત્પર્ય કે નહિ જ કરી શકવાને. न पूयण चेव सिलोयकामो,
___ पियमप्पिय कस्सइ णो करेज्जा । सव्वे अणद्वे परियज्जयते,
आणाउले या अकसाइ भिक्खू ॥ ३८ ।।
[ સ. બુ. ૧, અ૦ ૧૩, ગા. ૨૨ ] સાધુ પૂજન કે કીતિની કામના ન રાખે, કોઈને પ્રિય-અપ્રિય ન કરે. તે સર્વ અનર્થકારી પ્રવૃત્તિઓને ત્યાગ કરે અને ભયરહિત તથા કષાયહિત બને.
सुक्कझाणं झियाएज्जा, अनियाणे अकिंचणे । वोसटुकाए विहरेज्जा, जाव कालस्स पज्जओ ॥ ३९ ॥
[ ઉત્ત, અ૦ ૩૫, ગા. ૧૯ ] સાધુ શુકલ ધ્યાન ધ્યાને રહે, જપ-તપના ફલરૂપે સાંસારિક સુખની કામના ન કરે, અકિંચનવૃત્તિથી રહે અને મૃત્યુપર્યત કાયાના મમત્વને ત્યાગ કરી વિચરતે રહે. जे माहणे खत्तियजायए वा, तहुम्गपुत्ते तह लेच्छई वा। जे पव्वइए परदत्तभोई, गोत्ते ण जे थन्मति माणबद्धे ॥४०॥
[ સૂત્ર. બુ. ૧ અ. ૧૩, ગા. ૧૦ ] જેણે પ્રવજ્યા લીધી અને જે બીજાએ આપેલી ભિક્ષાનું ભજન કરનાર થે, તે પૂર્વાવસ્થામાં બ્રાહ્મણ જાતિને હેય, ક્ષત્રિય જાતિને હાય, ઉગ્ર વંશનો હોય કે લિચ્છવી વંશને