________________
૧૪૯
જાહ્મચર્ય ]
તપમાં બ્રહ્નચર્ય શ્રેષ્ઠ છે. विरइ अबंभचेरस्स, कामभोगरसनुणा । उम्गं महव्वयं बंधे, धारेयत्वं सुदुक्कर ॥ ५ ॥
[ ઉત્તર અ. ૧૯, ગા. ૨૯ ] કામભેગને રસ જાણનારાઓ માટે મિથુનને છોડવાનું અને ઉગ્ર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવાનું કાર્ય ઘણું કઠિન છે. मोक्खाभिकंखिस्स वि माणस्स,
संसारभीरुस्स ठियस्स धम्मे । नेयारिसं दुत्तरमत्थिं लोए,
દિથિ વાકમળોત્રાળો ૬
[ ઉત્ત, અ૦ ૩૨, ગા. ૧૭ ] મોક્ષાભિલાષી, સંસારથી ડરનારા અને ધર્મમાં સ્થિર રહેનાર પુરુષને આ સંસારમાં બાળ જીવેના મનનું હરણ કરનારી સ્ત્રીઓના ત્યાગ કરવા જેટલું કઠિન કામ અન્ય કોઈ નથી.
एए य संगे समइकमित्ता,
सुहुत्तरा चेव भवंति सेसा । महा महासागरमुत्तरिता,
नई भवे अवि गंगासमाणा ॥ ७ ॥
[ ઉત્ત, આ૦ ૩૨, ગા. ૧૮ ] જેમ મહાસાગરને તરી જનારા માટે ગંગા નદી