________________
વંદના વીસમી
જેમણે જડ-ચેતનની જુદાઈ બતાવી, આત્માનું અનન્ય સ્વરૂપ પ્રકાર્યું અને તેની પ્રાપ્તિ માટે પરમ પુરુષાર્થનું આલંબન લેવાને એકધારે ઉપદેશ આપ્યો, તે શ્રીવીર પરમાત્માને
અમારી કેટિ કોટિ વંદના હિ.
ક
શ્રી. ડી. બી. કુસુમગર, પ૦૩, કાલબાદેવી, મુંબઈ ર.