________________
અહિંસા ]
૧૨૫
जावन्ति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे नो वि घायए ॥ ३४ ॥
[ દશઃ અ. ૬, ગા. ૧૦ ] આ લેકમાં જેટલા પણ ત્રસ અને સ્થાવર પ્રાણુઓ છે, તેમને જાણતાં કે અજાણતાં હણવા નહિ, તેમ બીજા. પાસે હણાવવા પણ નહિ.
सव्वे जीवा वि इच्छंति, जीविउं न मरिन्जि । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥ ३५ ॥
[ દશ. અ, ૬, ગા. ૧૦ ] સર્વ જી જીવવા ઈચ્છે છે, કેઈ જીવ મરવા. ઈચ્છતું નથી, તેથી નિગ્રંથ મુનિએ ભયંકર એવા પ્રાણીવધનો ત્યાગ કરે છે.
વિ. નિગ્રંથ મુનિએ એટલે જૈન શ્રમણે. ભયંકર એટલે પરિણામે ભયંકર. પ્રાણવધ એટલે જીવહિંસા, હિંસા, ઘાતના કે મારણું.
तेसिं अच्छणजोएण, निच्चं होयव्वयं सिया । मणसा कायवक्केण, एवं हवइ संजए ॥ ३६ ॥
[ દશ. અ૦ ૮, ગા૦ ૩ ] આ જ પ્રતિ સદા અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. જે કઈ મન-વચન-કાયાથી અહિંસક રહે છે, તે જ આદર્શ સંયમી છે.
अजयं चरमाणो उ, पाणभूयाइं हिंसइ । बन्धइ पावयं कम्म, तं से होइ कडुयं फलं ।। ३७ ॥
[ દશ૦ અ૪, ગા. ૧ ]