________________
વંદના અઢારમી
જેમણે મૈત્રીભાવનાનું મહત્ત્વ સમજાવ્યું, પ્રમોદભાવનાને પરિચય આપ્યો, કારુણ્યભાવનાની કમનીયતા પ્રકાશી અને માધ્યચ્યભાવનાને મહિમ
વિસ્તાર્યો,
શ્રીવર પરમાત્માને
મારી કોટિ કોટિ વંદના હો,
- સેવક ફત્તેચંદ ઝવેરભાઇ, મસ્કતી મહાલ, લુહારચાલુ
મુંબઈ ર