________________
મેાક્ષમાગ ]
ગમે તેવુ' ઊંચુ· ચારિત્ર પાળતા ઢાય પણ સભ્યજ્ઞાનથી રહિત હાય તા તેનું એ ચારિત્ર સમ્યક્ નથી અને તેથી તેના દ્વારા મેાક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી.
re
અહીં તપને। સમાવેશ સમ્યકૂચારિત્રમાં જ કરેલા છે, એટલે તેની ભિન્ન ગણના કરી નથી.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર આ ત્રણ સાધનાને રત્નત્રયી કહેવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે તત્ત્વાર્થાધિગમસૂત્રના પ્રારંભમાં મેક્ષમાર્ગનાં સાધના તરીકે આ રત્નત્રયીના જ ઉલ્લેખ કર્યો છે.
આ ત્રણ સાધનાના સક્ષેપ જ્ઞાન અને ક્રિયા એ એ સાધનામાં કરાય છે; ત્યાં દર્શનના સમાવેશ જ્ઞાનમાં કરવામાં આવે છે, અને ચારિત્રના સ્થાને ક્રિયા શબ્દ ખેલાય છે. ‘ નાળજિરિયાટ્ટુિ મોવો ’એ વચન તેનાં પ્રમાણુરૂપ છે. તાત્પર્ય કે અહી મોક્ષમાર્ગીના ચતુર્વિધ સાધનનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ એ સાધના ચાર જ હાય, તેથી એછાં કે વધુ ન હોય એવા એકાન્ત આગ્રહ નથી. અપેક્ષાભેદથી આ સાધનાની સખ્યા ઓછી વત્તી થઈ શકે છે.
सामाइय त्थ पढमं, छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं, सुमं तह संपरायं च ॥ ९ ॥ अकसायमहक्खायं, छउमत्थस्स जिणस्स वा । एयं चयरित्तकरं चारितं होइ आहियं ॥ १० ॥ [ઉત્ત॰ અ॰ ૨૮, ગા૦ ૩૨-૩૩]