________________
ધારે સાતમી આત્મજય
सरीरमाहु नाव त्ति, जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो वुत्तो, जं तरन्ति महेसिणो ॥१॥
[ ઉત્ત, અ ૨૩, ગા. ૭૩] શરીરને “નાવ” કહેલ છે, આત્માને “નાવિક કહેલ છે અને આ સંસારને “સમુદ્ર” કહે છે, જેને. મહર્ષિએ તરી જાય છે.
अपा खलु सययं रक्खिवयव्यो,
अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥२॥
[ દશ. ચૂલિકા ૨, ગા. ૧૬ ] સર્વ ઈદ્રિને બરાબર સમાધિયુક્ત કરીને આત્માને પાપપ્રવૃત્તિઓથી નિરંતર બચાવ્યા જ કરે જોઈએ, કારણ કે એ રીતે નહિ બચાવામાં આવેલે આત્મા સંસારમાં રખડ્યા કરે છે, જ્યારે સુરક્ષિત આમા તમામ દુખેથી મુક્ત થાય છે. जस्सेवमप्पा उ हवेज्ज निच्छिओ,
- चइज्ज देहं न हु धम्मसासणं । तं तारिसं नो पइलन्ति इन्दिया, વંતિવાય સુલ ઉિર રૂ
[ દશ. ચૂલિકા ૧, ગા. ૧૭