________________
[ શ્રી વીર–વચનામૃત
જેના લીધે આત્મા મિથ્યાત્વમાં રાચે તે મિથ્યાત્વમાહનીય કહેવાય. મિથ્યાત્વના ઉદ્દયથી જીવ સત્યને અસત્ય અને અસત્યને સત્ય માને છે અને તેથી તે સત્યને સાક્ષાત્કાર કરી શકતા નથી. આ સયેાગેામાં તે ત્રીજી આધ્યાત્મિક પ્રગતિ શી કરી શકે ?
કર
જેને લીધે કેટલુક મિથ્યાત્વ ચાલ્યુ' જાય અને કેટલુંક બાકી રહે, તેને મિશ્રમેાહનીય કહેવાય. આ કર્મના ઉદય વખતે જીવ સત્ય અને અસત્ય અનેને સરખા સમજે છે, એટલે સત્યને માટે આગ્રહી બની શકતા નથી. આ સ્થિતિ પણ આધ્યાત્મિક પ્રગતિ માટે એટલી જ ખાધક છે. चरितमोहणं कम्मं दुविहं तं विहियं । कसायमोह णिज्जं तु, नोकसायं तव य ॥ १० ॥ તહેવ ચારિત્રમેાહનીય કર્મ એ પ્રકારનુ કહેવુ છેઃ (૧) કષાયમેાહનીય અને નાકષાયમેાહનીય.
कम्मं तु कसायजं । જ્ન્મ ૨ નોસાયનું ॥
सोल सविहभेएणं, સત્તવિદ્ નવિદ્વા, ॥ કષાયમેાહનીય કર્મ સેાળ પ્રકારનુ છે અને નાકષાય માહનીય કર્મ સાત કે નવ પ્રકારનુ છે.
વિ. જે જીવના શુદ્ધ સ્વરૂપને કલુષિત કરે તે કષાય કહેવાય છે; અથવા જે ઘણા પ્રકારનાં સુખ અને દુઃખના ફૂલને ચેાગ્ય એવા કર્મક્ષેત્રનું કશુ કરે છે-ખેડે છે, તે કષાય કહેવાય છે; અથવા જેનાથી ષ એટલે સ'સારને, આય એટલે લાભ થાય, અર્થાત્ સંસારની વૃદ્ધિ થાય તે કષાય કહેવાય છે. આ કષાયના મુખ્ય ચાર પ્રકાર છે: (૧)