________________
मुदा वीरवाचोऽमृतं सारभूतं, प्रभूतं सुधैर्येण यत्संगृहीतम् । नितान्तं सुकान्तं प्रसारोऽस्य भूयात्,
जनानां मनोऽस्मिन् चिरं रंरमीतु ॥ શ્રી વીરવચનનુ” સારભૂત અમૃત કે જેને આનંદપૂર્વક સુધૈયથી (સુજ્ઞ એવા ધીરજલાલ વડે) સારી રીતે સધરવામાં આવ્યું છે, અને જે ઘણું જ સુંદર છે, તેને આ જગતમાં પ્રસાર થાઓ અને તે લેાકેાના મનમાં લાંખા સમય સુધી રમી રહે.
−ા. ભડનમિશ્ર મીમાંસાચાય પીએચ. ડી. મહામ`ત્રી અ. ભા. સંસ્કૃત સાહિત્યસમેલન, દિલ્લી.
2