SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ - -- ધારા પાંચમી કર્મના પ્રકારો अठ्ठ कम्माई वोच्छामि, आणुपुचि जहकमं । जेहिं बद्धो अयं जीवो, संसारे परियत्तए ॥ १ ॥ नाणसावरणिज्जं, दंसणावरणं तहा । वेयणिज्जं तहा मोहं, आउकामं तहेव य ॥ २ ॥ नामकम्मं च गोयं च, अंतराय तहेव य । एवमेयाई कम्माई, अट्टे व उ समासओ ॥ ३ ॥ હું આઠ કર્મોનું સ્વરૂપ યથાક્રમ કહું છું કે જેનાથી બદ્ધ થયેલે આ જીવ સંસારમાં વિવિધ પર્યાયને અનુભવ કરતે પરિભ્રમણ કરે છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય, એ પ્રમાણે સંક્ષેપમાં આઠ કર્મો કહેલાં છે. વિ. આત્મા મિથ્યાત્વ, અવિરતિ આદિ દેને કારણે કાશ્મણ વણાઓને પિતાને તરફ ખેંચે છે અને કર્મણવર્ગણએ આત્મપ્રદેશ સાથે મળી જાય છે, ત્યારથી તેને “કર્મ ” સંજ્ઞા પ્રાપ્ત થાય છે. કર્મનું મુખ્ય કાર્ય આત્માની શક્તિઓ પર આવરણ લાવવાનું છે, એટલે તેને આત્માનું વિરોધી તત્ત્વ માનવામાં આવે છે. કર્મ કુલ આઠ પ્રકારના છે, જ્ઞાનાવરણીય આદિ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy