________________
※※※※※※※※※※※※※※※※※※※※※※
વંદના અગિયારમી
જેમણે ધર્મની જાત જ્વલંત રાખવા માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાદિ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને તેનું વ્યવસ્થિત ઉમદા બંધારણ આપ્યું,
શ્રીવર પરમાત્માને,
મારી કેટિ કેટિ વંદના હે.
સેવક
મોહનલાલ તારાચંદ, સી કેસલ, ચોપાટી,
મુંબઈ ૭