________________
કમવાદ ]
તેજસ્કાયની નિ ૭ લાખ
વાયુકાયની , ૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાયની ,
૧૦ લાખ સાધારણ , ,
લાખ બેઇદિય જીવોની ૨ લાખ તેઈદિય જીવોની
૨ લાખ ચઉરિદિય ની ,, ૨ લાખ દેવતાની
૪ લાખ નારકીની
૪ લાખ તિર્યંચ પંચિંદિયની ,, ૪ લાખ મનુષ્યની , ૧૪ લાખ
૮૪ લાખ આ એનિએ મુખ્યત્વે નવ પ્રકારની છેઃ (૧) સચિત્ત, (૨) અચિત્ત, (૩) સચિત્તાચિત્ત, (૪) શીત, (૫) ઉષ્ણ, (૬) શીતળુ, (૭) સંવૃત, (૮) વિવૃત અને (૯) સંવૃત -વિવૃત. તેમાં જીવ પ્રદેશવાળી નિ તે સચિત્ત, જીવ પ્રદેશોથી રહિત યુનિ તે અચિત્ત અને તે બંનેના મિશ્રણવાળી તે સચિત્તાચિત્ત. જેને સ્પર્શ કંડ હેય તે શીત, જેનો સ્પર્શ ગરમ હોય તે ઉષ્ણુ અને જેને સ્પર્શ કેટલાક ભાગમાં ઠંડે અને કેટલાક ભાગમાં ગરમ હોય તે રીતેણુંજે ઢંકાયેલી હોય તે સંવૃત, ઉઘાડી હોય તે વિવૃત અને જે કેટલાક અંશે ઢંકાયેલી અને કેટલાક અંશે ખુલ્લી હોય તે સંવૃત-વિવૃત.