________________
[ શ્રી વીર-વચનામૃત
અનુત્તર વિમાનના પાંચ પ્રકારે આ પ્રમાણે જાણવા: (૧) વિજય, (૨) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ.
વિ. સંસારી જીનું આ સ્વરૂપ જાણવાથી જીવસષ્ટિ કેટલી વ્યાપક છે અને તેના કેવા વિભાગે છે, તેને બોધ થાય છે. અહિંસાના પાલન માટે પણ તેનું જ્ઞાન જરૂરી છે.