________________
૩૫
સંસારી જીવોનું સ્વરૂપ ] વ્યાપેલા છે.
दुविहा वाउजीवा उ, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥ २१ ॥ बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिया । उक्कलिया-मंडलिया घण-गुंजा-सुद्धवाया य ॥ २२ ॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા૦ ૧૧૭-૮ ] વાયુકાયિક છ બે પ્રકારના છેઃ સૂક્ષ્મ અને બાદર, તેના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદે છે.
જે બાદર–પર્યાપ્ત-વાયુકાયિક જીવે છે, તે પાંચ પ્રકારના કહેલા છે. જેમ કે-(૧) ઉત્કલિક વાયુ, (૨) મંડલિક વાયુ, (૩) ઘન વાયુ, (૪) ગુંજા વાયુ અને (૫) શુદ્ધ વાયુ.
વિટ સૂક્ષ્મ વાયુકાયિક છે પૃથ્વીકાયિક સૂક્ષમ છ જેવા જ સૂક્ષમ છે અને તે સકલ લેકમાં વ્યાપેલા છે.
જે ભી થેલીને ફરી વાય તે ઉત્કલિક વાયુ. જે ચક્કર ચક્કર ફરતે આવે અર્થાત્ વાવાઝેડારૂપ હોય તે મંડલિક વાયુ. જે વાયુ ઘટ્ટ હોય તે ઘનવાયુ. આ વાયુ લેકને ટકાવનાર ઘનેદધિને આધાર રૂપ હોય છે. જે વાયુ ગુંજારવ કરતે વહે તે ગુંજા વાયુ અને જે વાયુની મંદ મંદ લહરિએ આવે તે શુદ્ધ વાયુ.
ओराला तसा जे उ, चउहा, ते पकित्तिआ । बेइंदिया तेइंदिया, चउरो पंचिंदिया चेव ॥ २३ ॥
| | ઉત્ત. અ૩૬, ગા. ૧૨૬] પ્રધાનત્રસજીવ ચાર પ્રકારના કહેલા છે: (૧)