________________
સંસારી જીવાનું સ્વરૂપ ]
જે માદર પર્યાપ્ત અપૂકાય જીવા છે, તે પાંચ પ્રકારના डेला छे : (१) शुद्धोहम् - भेधनु ४, (२) सोस-आण, (3) तृणु उपरना समिंदु, (४) धुम्मस भने (4) मरइ. વિટ અપ્સાયિક સૂક્ષ્મ જીવા પૃથ્વીકાયિક સૂક્ષ્મ જીવે જેટલા જ સૂક્ષ્મ છે અને તે સકલ લેાકમાં વ્યાપેલા છે. दुविहा वणस्सई जीजा, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमे दुहा पुणो ॥ १३ ॥ बायरा जे उ पज्जत्ता, दुविहा ते विआहिआ । साहारणसरीरा य, पत्तेगा य तहेव य ॥ १४ ॥ गहा ते पकित्तिया ।
पत्तेअसरीरा उ, रुक्खा गुच्छा य गुम्मा य, लया वल्ली तणा तहा ।। १५ ।। चलय [लया] पव्वया कुहणा, जलरुहा ओसही तहा । हरियकाया य बोधव्वा, पत्तेया इति आहिया । १६ ।। साहारणसरीरा उ, णेगहा ते पकित्तिया । आलूए मूलए चेव सिंगवेरे तहेव य ॥ १७ ॥ [ઉત્ત॰ અ॰ ૩૬ ગા॰ ૯૨ થી ૯૬ ]
૩૧
વનસ્પતિકાયિક જીવ સૂક્ષ્મ અને માદર એમ એ પ્રકારના છે અને તે દરેકના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે.
જે ખાદર પર્યાપ્ત છે, તે એ પ્રકારના કહેલા છે ઃ साधारणु-शरीरी भने प्रत्ये:-शरीरी.
પ્રત્યેક–શરીરી અનેક પ્રકારના કહેલા છે. જેમ કે