________________
વંદના આઠમી
જેમણે ચંડકૌશિક જેવા ભયંકર દષ્ટિવિષ સર્પને પ્રતિબધ કર્યો, જેમણે સંગમ જેવા દુષ્ટ દેવની દયા ચિંતવી, જેમણે તાડન-તર્જન કરનાર પ્રત્યે પણ
સમભાવ દાખવ્યું,
શ્રીવીર પરમાત્માને
મારી કેટિ કોટિ વંદના હે.
સેવક ચંદુલાલ વર્ધમાન શાહ,
ટોપીવાલા મેન્શન, સરદાર વલ્લભભાઈ પટેલ રેડ,
મુંબઈ ૪
દાણી ફાકી કાકી કાકી કાકા-કાકણકણકણકણક