________________
૧૧૧
.
આ અત્ મહર્ષિ ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર
અધ્યાત્મદોષાનું નિત્ય વમન કરતા હતા. તેઓ કદી પાપ કરતા નહિ, ખીજાની પાસે કરાવતા નહિ અને કરતા ને અનુમાઃન આપતા નહિ. ( ગા. ૨૬ )
'
આ મહાન અતિ દ્વારા કહેવાયેલા અથ અને પદને સાંભળીને તથા એમાં શ્રદ્ધા રાખીને ઘણા મનુષ્યા આયુષ્ય(ની શ્રૃંખલા) રહિત સિદ્ધ થશે અથવા દેવ થશે. ' (ગા. ૨૯ )
"
· સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રુ॰ ૧, અ॰ ૬.
ર-વાચકોખર શ્રી ઉમાસ્વાતિ મહારાજ :
મેાહરહિત, પૂજ્યતમ, પરમ ઋષિ ભગવાન મહાવીરને મન– વચન-કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કરું છું.
– તત્ત્વાર્થાધિગમસૂત્રકારિકા.
--
૩–શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ :
જેમણે શુકલ ધ્યાનરૂપી અગ્નિથી દુષ્ટ કર્માંરૂપી ઈધનાને દુગ્ધ કરી નાખ્યાં, તે યેાગીશ્વર વીરને પ્રણામ કરું છું.
. ધ્યાનશતક, મંગલાચરણ.
-
૪-શ્રી સિદ્ધસેન દિવાકર :
અમારા પરિશ્રમ જીવાના હિતને માટે છે, આ રીતે માયાવૃત્તિથી જગતને સમજાવનારા, અસત્ય માના નાયક, સાધુજનના દ્વેષી, યુક્તિવિકલ ખેલનારા અને નિરપરાધી તથા સુખના પિપાસુ પ્રાણીઓને વિષે નિય એવા એકાન્તવાદીએથી લાંબા કાળ સુધી અમે વિદ્ભવળ થયા હતા; હવે હું વીર ! આપના શરણમાં આદરવાળા એવા અમે સુવ્યવસ્થિત ( સ્વસ્થ ) થયા છીએ.
— ત્રીજી દ્વાત્રિ'શિકા-લા. ૨
-