________________
શુભ સંકલ્પની આવશ્યકતા
૪
મનમાં શબ્દ સ્થિત છે. વળી જે મનમાં પ્રજાઓનુ બધુ જ્ઞાન આતપ્રેાત છે, તે મારું મન કલ્યાણમય સલ્પથી યુક્ત અનેા.’ દ.
सुषारथि स्वानिव यन्मनुध्यान्ने
नीयतेऽभीषुभिर्वाजिन इव ।
तन्मे मनः शिवसङ्कल्पमस्तु ||६||
'
· કુશલ સારથિ જેમ રાશ (લગામ ) વડે વેગવાળા અશ્વોને લઈ જાય છે, તેમ જે મન મનુષ્યાને કા માં પ્રવૃત્ત કરે છે, તેમ જ પ્રાણીએ! પ્રત્યે લઈ જાય છે. વળી જે મન જરા રિહત છે અને અત્યંત વેગવાળા આ હૃદયમાં થિત છે, તે મારું મન કલ્યાણમય સંકલ્પથી યુક્ત હા.' ૬.
हत्प्रतिष्ठं यदजिरं जविष्ठं
આટલા વિવેચન પરથી શુભ સમજી શકાશે. શુભ સલ્પ એ અજોડ ઉપાય છે.
સંકલ્પની આવશ્યકતા ઉન્નતિ સાધવાના