________________
હવે પછી પ્રકટ થશે માનવમનની અજાયબીઓ
લેખક : વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ
દુનિયાની અજાયબીઓ અંગે તે તમે ઘણું ઘણું વાંચ્યું હશે, પણ માનવમનની અજાયબીઓ વિષે તમે શું જાણે છે? તેમાં એવી એવી અજાયબ શક્તિઓ પડેલી છે કે જેના વિકાસથી તમે અનેક આશ્ચર્યકારી કાર્યો કરી શકે તથા ઈચ્છાનુસાર ધન-દોલત કમાઈ શકે.
એક વાર આ ગ્રંથ હાથમાં લીધા પછી તેને હેઠે મૂકવાનું મન નહિ જ થાય.
સેંકડે રૂપિયા ખર્ચવા છતાં તમને આવી સામગ્રી અન્યત્ર નહિ મળે.
ઊંચા મેખલી કાગળ, લગભગ ૩૫૦ પૃષ્ઠ, પાકું પૂંઠું છતાં મૂલ્ય રૂા. ૭–૨૦. પિસ્ટેજ અલગ.
તેનું પ્રકાશન અને ૧૯૬ન્ના નવેમ્બર માસમાં થશે.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯,