________________
સંકલ્પસિદ્ધિ
સ્નાન પછી જો પ્રાણાયામની ક્રિયા કરવામાં આવે તે શરીરનુ નાડીતંત્ર સુધરે છે અને અનેક પ્રકારના રોગા નાબૂદ થાય છે. તે માટે આસન બિછાવીને પૂર્વાભિમુખ બેસવું. પછી સાત વાર સોડ ું મંત્ર દીર્ઘ શ્વાસોચ્છ્વાસ પૂર્વક મનમાં લવા અને ત્યારબાદ સૂર્ય ભેદન આદિ પ્રાણાયામની પાંચથી માંડીને દશ-ખાર આવૃત્તિએ કરવી. પ્રાણાયામથી અમે દમ તથા હૃદય ઢૌલ્યના રાગમાં ગણા ફાયદો થતા નિહાળ્યે છે. ખાસ કરીને તેનાથી રક્તાભિસરણની ક્રિયાને સારા વેગ મળે છે અને મંદાગ્નિ વગેરે રાગે! દૂર થાય છે. પ્રાણાયામ અંગેની વિશેષ હકીક્ત તે માટેના ખાસ ગ્રંથેામાંથી તથા તે વિષેના જાણકારો પાસેથી મેળવવી.
૧૮૮
(૫) ત્યારબાદ દુગ્ધપાન આદ્ઘિ અનુકૂળતા મુજબ કરવાં. હાલ તે ચાના મેટા પ્રચાર છે. કેટલાક તેની જગાએ કોફી કે ગરમ મસાલાને પણ ઉપયાગ કરે છે. તેના પેાતાની તબિયતની અનુકૂળતા મુજબ ઉપયાગ કરવા.
(૬) સમય થતાં ભેાજન કરવું. તેને સમય વારવાર અદ્દલવાથી પાચનક્રિયામાં અવ્યવસ્થા ઊભી થાય છે, એટલે અને ત્યાં સુધી રાજના સમયે જ ભાજન કરી લેવાની તૈયારી રાખવી. આપણે ત્યાં કહેવત છે કે • સે કામ મૂકીને નાવુ અને હજાર કામ મૂકીને ખાવું' એટલે અને ત્યાં સુધી તેમાં અનિયમિતતા થવા દેવી નહિ. કામ તેા પછી પણ થઇ શકે છે.
જે ભાજન લેવું, તે પાતાની પ્રકૃતિને અનુકૂળ લેવુ
અને તેનું પ્રમાણુ સાચવવું. એટલે કે ભૂખ કરતાં ઘેાડુ