________________
४
સ’કલ્પસિદ્ધિ
કરતાં પણ ઘણું મનેામથન થયેલુ. વધારે સ્પષ્ટ કહીએ તે દિવસો સુધી તેને રણકાર અમારા મનમંદિરમાં થયેલા અને તેના પંચાક્ષરીપણાએ તથા તેના અગૌરવમય ઊંડા રહસ્યે અમારા મનનું અનેરું આકર્ષણ કર્યું, ત્યારે જ અમે એની પસંદગી કરેલી. અમને વિશ્વાસ છે કે આ નામ પાઠકેાના મનમાં એક નવી જ ભાવનાષ્ટિ ખડી કરશે અને તેનુ' પરિણામ તેમના સમસ્ત જીવનવ્યવહાર પરત્વે ઘણું સુંદર આવશે.
સકલ્પસિદ્ધિની પ્રક્રિયા એવી છે કે તે જેમ જેમ આગળ વધે, તેમ તેમ મનુષ્યને પાતાની ઈચ્છા અનુસાર ધન, સંપત્તિ, અધિકાર, યશ, આરોગ્ય, વિદ્યા, કલા વગેરેની પ્રાપ્તિ થતી જાય અને તે પેાતાની ઉન્નતિના · નિ દશુનેરાત ચાણુના ’ અનુભવ કરી શકે, તેથી તેને ઉન્નતિ સાધવાની અદ્ભુત કલા એવું અપરનામ આપવાનું ઉચિત માન્યું છે. તેનાથી આ ગ્રંથમાં ચર્ચાયેલા વિષયને પાઠકોને સુસ્પષ્ટ બેધ થશે અને ભળતાં અનુમાનાથી બચી શકાશે.
આજે જગતના સુજ્ઞ મનુષ્યેાની સહુથી મેાટી માગણી
6
૧. આ ગ્રંથ નિર્માણ થતા હતા, ત્યારે એક મિત્રે સ્વાભાવિક જ પૂછ્યું કે હાલ શું ચાલે છે? ' અમે કહ્યું : સંકલ્પસિદ્ધિ ગ્ર ંથનું લેખન કરી રહ્યા છીએ.’
તેમણે કહ્યું : હવે તમારી કલમ શું યાગના વિષયમાં ચલાવવા માંડી ? ’ અમે કહ્યું : યાગમાં અમને રસ છે, પણ આ ગ્રંથ યાગને નથી.
(
ત્યારે શું આ ગ્રંથ દ્વારા તમે મંત્રશાસ્ત્રની પૂતિ કરવા માંગે છે ?' તેમણે વિશેષ પ્રશ્ન કર્યાં.
અમે કહ્યું : ના. આ ગ્રંથ મત્રનેા પણ નથી. પરંતુ વ્યાવહારિક