________________
સમયનું મૂલ્ય
૧૪૭
પણ પાછો મેળવી શકાય છે, પરંતુ ખાયેલા સમય પાછે મેળવી શકાતા નથી. જે વિસા ગયા તે ગયા, જે રાત્રિએ ગઈ તે ગઈ. જો કોઇ ગયેલા દિવસ કે ગયેલી રાત્રિ પાછી લાવી શકતા હાય તે તે જોવાને અમે આતુર છીએ.
નાયલ પેટનના એ શબ્દો છે કે · મનુષ્યની જીંદગીના દરેક કલાકમાં તેનાથી અને તેવુ ખાસ કામ કરવાનુ હાય છે. આખી જિંદગીના ખીજા કોઇ પણ કલાકમાં તે કામ થઈ શકે એવું હાતુ નથી. એક કલાક ગયેા, તે ગયા જ.
"
આપણા જીવનમાં એક વર્ષે, એક માસ, એક પક્ષ, એક સપ્તાહ, અરે ! એક દિવસ ઉમેરવા ચાહીએ તેા ઉમેરી શકાય છે ખરો ? જે ઉમેરી શકાતા ન હેાય તે જીવનના કોઈ પણ દિવસ વેડફી નાખવેા, એ નરી મૂર્ખતા છે. અહી અમને એક લેાકકથા યાદ આવે છે.
કોઈ રાજરાણી કહી રહી છે :
ખોળે ભરી છે સુખડી, પાનનાં બીડાં હત્ય; જળહળ જ્યાતિ જગમગે, કેમ અલૂણા કથ ?
'
• હું સ્વામિન્ ! આપણી પાસે ખાવાને માટે વિવિધ પ્રકારની મીઠાઇઓ અને મેવા તૈયાર છે. વળી આપણા હાથમાં કેસર, કસ્તૂરી, અબર વગેરે સુગંધી મૂલ્યવાન પદાર્થોથી બનાવેલાં પાનનાં બીડાં મુખમાં મૂકવા માટે તૈયાર છે. તેમ આપણી ચારે ય બાજુ રિદ્ધિસિદ્ધિને અગમગાટ થઈ રહ્યો છે, છતાં તમે ઉદાસીન કેમ છે ?'