________________
સકસિદ્ધિ
છાત્રવૃત્તિએ મેળવીને પણ આગળ ભણ્યા અને નિષ્ણાત ધારાશાસ્ત્રી બન્યા, તેમજ રાજ્યદ્વારી ક્ષેત્રે પણ ઝળકી ઉઠ્યા. છેવટે તેઓ ભારતના કેન્દ્રિય પ્રધાનમંડળના એક પ્રધાન અન્યા અને ભારતના લેાકશાહી ગણતંત્રનું અધારણ તૈયાર કરવાનુ` કા` તેમને સોંપાયું. તે કા તેમણે સફલતાપૂર્વક પાર પાડયુ અને તેએ વમાન યુગના મનુ (સ ંહિતાકાર -કાયદા ઘડનાર) ગણાયા.
૧૦૮
શ્રી લાલબહાદુર શાસ્ત્રી કે જે સ્વત ંત્ર ભારતના બીજા પંતપ્રધાન બન્યા અને વિશ્વભરમાં એક આદર્શ માનવીની ખ્યાતિ પામ્યા, તે પણ આશાવાદી હાઈ ને જ ગરીબાઈમાંથી ઊંચા આવ્યા હતા. એક વખત એવા હતા કે જ્યારે તે એક આને બચાવવા માટે ગંગા નદી તરીને
પાર જતા હતા.
આવા દાખલાએ બીજા અનેક દૃઈ શકાય એમ છે, અને પાઠક પોતે પણ આવા કેટલાક દાખલાએ જાણતા જ હશે, તેથી અહી તેના વિશેષ વિસ્તાર કરતા નથી; પરંતુ તેના ઉપસ’હારરૂપે એટલું જણાવીએ છીએ કે કંગાલ મનુષ્ય સદાને માટે કંગાલ રહેવાને સજાયેલા નથી; શક્તિહીન મનુષ્ય સદાને માટે શક્તિહીન રહેવા સર્જાયેલા નથી. એક પામર મનુષ્ય પણ સમજ કેળવે, દૃઢ સોંકલ્પ કરે, આશાવાદી અને અને પ્રચંડ પુરુષાર્થના આશ્રય લે તે પ્રતિષ્ઠાભર્યું" સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને પેાતાની સ તામુખી ઉન્નતિ સાધી શકે છે.