________________
ઈચ્છા અને પ્રયત્ન
૮૯
અમારું મન વિદ્યા પ્રત્યે અનેરું આકર્ષણ અનુભવતુ જ રહ્યું છે અને તેથી જુદી જુદી વિદ્યાઓ વિષે જ્યારે પણ જાણવાના પ્રસંગ પ્રાપ્ત થયા છે, ત્યારે તેના ઉપયેગ કર્યા વિના રહ્યા નથી. સને ૧૯૩૯ની સાલમાં અમારે ત્યાં અમદાવાદવાળા પ્રેા. આર. એમ. શાહ આવવા લાગ્યા, ત્યારે તેમની પાસેથી અમે ૪૦ જેટલા જાદુના પ્રયેાગેા શીખ્યા હતા, જો કે આ પ્રયાગે! અમે કોઈ વાર જાહેર સ્ટેજ પર કર્યાં નથી અને કરવાની ભાવના રાખતા નથી. માત્ર જિજ્ઞાસા સંતેાષવાજ એ પુરુષાર્થ અમે કર્યાં હતા.
તાપ કે ઇચ્છા હાય અને પ્રયત્ન થાય, તેા સવ કઈ ખની શકે છે.
ઈલા વ્હીલર વિકાસે એક સ્થળે કહ્યુ છે કે ‘જે વસ્તુની તુ ઈચ્છા રાખે છે અને જે તારા આત્મા તથા તારા અસ્તિત્વ માટે આવશ્યક છે, તે દૂરથી તારી પ્રતીક્ષા કરી રહી છે. તું તેને પાત્ર અન, તેને ખેલાવ, એટલે તે તારી પાસે આવશે.’