________________
ॐ
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસુરિ
પ્રથમ પ્રકરણ
પરિસ્થિતિ—
Hig
ભારત વર્ષના પ્રાચીન ઇતિહાસ અતિશય ઉજ્જવલ !!{{{{|! ૐ અને ગૌરવપૂર્ણ છે. ધાર્મિક શું કે સામાજિક શું, કે રાજનૈતિક શું તમામ ક્ષેત્રોમાં આ દેશનુ ગૌરવ ખરેખર સર્વોપરિ છે. ભગવાન મહાવીર અને યુધ્ધ જેવા પ્રાતઃસ્મરણીય પરમ તત્ત્વવેત્તા મહાપુરૂષા આ રત્નગર્ભા ભારત વસુંધરામાંજ પેદા થયા છે, કે જેમના ગહુન તત્ત્વજ્ઞાનના અધ્યયન વડે વિજ્ઞાન તેમજ શિક્ષણમાં સર્વાપિર ર ધર પાશ્ચાત્ય વિદ્વાનો પણ ચિકત અને મુગ્ધ બની ગયા છે. પાશ્ચાત્ય વિદ્વાનાએ ગહન તત્ત્વચિંતન અને નિરતર પશ્રિમદ્રારા જે આધુનિક આવિષ્કારોથી સમસ્ત સ ંસારને ચમકૃત કરેલ છે, એ બધાનું અરિતત્વ ભારતના પ્રાચીન સાહિત્યમાં હુન્નરે વ પહેલાંથી હતુ એવા પ્રમાણે ઉપલબ્ધ છે. અધ્યાત્મતત્ત્વની ખાજ પાછળ આ દેશે જે ચિંતન અને પુરૂષાર્થ કર્યાં છે, તેની તુર્કીના