________________
૫ ૦
યુગપ્રધાન કીજિનચંદ્રસૂરિ
મૂકવામાં આવી છે. તેથી આ પુસ્તકમાં તે સુશ્રી નિર્દોષ કરવાથી લેખક મુક્ત રહ્યા છે તે સુરિત છે.
જીવન ચરિત્રના પુસ્તકમાં ઉપદેશાત્મક વિવેચના વધુ પાનાં શકે તે તે અંદરના ઇતિહાસને લગભગ દાટી દઈને વાંચકને મુદ્દાની વાતથી જ વિમુખ બનાવી ૐ તેવી ધાસ્તી છે. પુસ્તકને હેતુ કદાચ જૈન ધર્મના યજ્ઞ પ્રદ્યોત બતાવવાને હાય, તેની ફિકર નથી, પરન્તુ ધર્મનાં ઉપરછલાં વિવેચનાને લીધે પુસ્તકની ઐતિહાસિક મહત્તા જામી પડે છે એ ધ્યાન બહાર રહેવું ન જોઈ એ.
આ પુસ્તકના લેખક તથા ‘સૂરીશ્વર અને સમ્રાટ’ના લેખક મુનેિ પોતાના ઐતિહાસિક શેખને હરદમ સિંચન કર્યા કરે અને ભવિષ્યમાં વિશેષ અંધકાર ભેદીને એવીજ સાચી ધાતુ કશા મિશ્રણ વિના આપણી સમક્ષ મૂક્યાં કરે, એમ ઈચ્છીશું,
જૈન સંઘ એ એક વિરાટ વટ વૃદ્ઘ છે. તેના થડમાંથી ફુટેલી શ્વેતામ્બર અને દિગમ્બર નામની એ મહતી શાખાએ છે, અને એ શાખાઓમાંથી ગા, સ'પ્રદાય, જ્ઞાતિ, પેટાજ્ઞાતિઓની કાઈ અજબ રીતે પાંગરેલી ડાળીએ છે, કે જેથી અધી દીશાએ ભરાઈ ગઈ હોય તેવું કલ્પનામાં આવે છે, તે વિરાટ વૃક્ષનાં મૂળ જેટલા ઉંડા છે તેટલી જ તેની શાખાએ હરીભરી છે, ડાળીએ ડાળીએ પુષ્પાની અને ફળાની બહાર જામી પડી છે, તે વૃક્ષની શાખાએ શાખાએ ડાળીએ ડાળીએ મહા પ્રભાવશાળી પુરુષાની કીર્તિ સુવાસ હેકી રહી છે, શાખાઓ ડાળીઓ જાણે કે પરસ્પર સાત્વિક સ્પર્ધા કરતી હોય એમ લાગશે.
સુધ તા અવિભક્ત રહેવા જોઇએ, સિદ્ધાંત ઘણા