________________
પ્રસ્તાવના
૩૭
ઉતરવા માટે ઉપાશ્રય મળ્યા નહિ; અન્ધે કરીને તેઓ ત્યાંના રામેશ્વર નામના પુરોહિતને ત્યાં ગયા અને પોતાની વિદ્વત્તાને પરિચય આપી તેના મકાનમાં રહ્યા. જ્યારે ચૈત્યવાસીઓને એ સમાચાર મળ્યા તા પાતાના નિયુક્ત પુરુષેા દ્વારા તેમને પાટણ છોડી જવા જણાવ્યું, પણ હિતે કહ્યુ કે આ બાબતના ન્યાય રાજસભામાં થશે. આથી ચૈત્યવાસીઓએ રાજાની મુલાકાત લીધી ને વનરાજના સમયથી પાટણમાં સ્થપાએલ ચૈત્યવાસીએની સા ભૌમ સત્તાનો ઈતિહાસ સમજાવ્યો, જે પરથી પાટણના નૃપતિ દુલ ભરાજ પણ લાચાર થયા અને પોતાના ઉપરાધથી એ સાધુઓને અહીં રહેવા દેવા માટે આગ્રહ કર્યો કે જે વાત ચૈત્યવાસીઓએ માન્ય કરી.’
એ પછી પુરેહિતે સુવિહિત સાધુઓના ઉપાશ્રય માટે રાજાને પ્રાના કરી. રાજાએ એ કામની ભલામણ પેાતાના ગુરૂ શૈવાચા જ્ઞાનદેવને કરી, જે ઉપરથી ભાત બજારમાં ચાષ્ય જમીન પ્રાપ્ત કરીને પુર્તિ ત્યાં ઉપાશ્રય કરાવ્યેા ત્યાર પછી વિહિત સાધુઓને માટે વસતિ થવા માંડી.’
‘ જિનેશ્વરસૂરિ જ્યારે પહેલીવાર પાટણમાં ગયા ત્યારે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય હોવાનુ આ પ્રશ્નધકાર લખે છે. જ્યારે ઉપર બતાવ્યા પ્રમાણે) જિનદત્તસૂરિ આદિ ખરતર ગચ્છીય આચાર્યા પણ ગણધરસાદ્ધશતક આદિમાં તે વખતે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય બતાવે છે, પશુ ખરતરગચ્છવાળાઆ એ પ્રસગ (સ. ૧૦૨૪ કે સં. ૧૦૮૦ કાઇ ) ૧૦૮૪માં બન્યાનું લખે છે તે ખરાખર લખાતુ નથી, કારણુ
* સ. ૧૦૮૯નું પ્રમાણ એ આયુ હોય એથી અમે અજ્ઞાત છીએ, છતાં મુનિ શ્રીકલ્યાણવિજયજી જેવા ઇતિહાસન તે આપે છે તે તેનું પ્રમાણ તે જણાવશે.