________________
પ્રસ્તાવના
वसईहिं निवासो साहूग ठविओ ठाविओ अप्पा ॥६७॥ परिहरिय गुरुकमागय-वरवत्ताए वि गुजरत्ताए । बसद्दिनिवासो जेहिं, फुडीकओ गुजरत्ताए ||६८||
તેમના વ માનસૂરિના પકમલની સેવામાં રસિક એવા ભ્રમરની પેઠે સર્વ ભ્રમથી રહિત, સ્વસમય અને પરસમય (શાસ્ત્ર)ના પદાર્થ જેણે અર્થ સહિત વિસ્તારેલા એવા સમથ (જિનેશ્વરસૂરિએ) અહિલ્લવાડામાં નાટકમાં જેમ છે તેમ સુપાત્રના દોડુ જેણે દેખાડયા છે એવા, પ્રચુર ( પદ ) પ્રજ (?), બહુવિષક, સન્નાયકને અનુગત એવા મિાન્ રાજા દુલČભરાજ સરસ્વતી અંકથી ઉપÀભિત, સુખદ અને સુભગ રાજ્ય કરતા સતા તેની લાકાગમને અનુમત એવી રાજ્યસભામાં પ્રવેશ કરીને વિચારહીન એવા નામના આચાર્યાં સાથે વિચારવિવાદ કરીને ‘સાધુઓને નિવાસ વસતિમાં હાવા જોઇએ' એ સ્થાપિત કર્યુ અને ગુરૂક્રમથી ચાલી આવેલી (ઉત્તમ ધર્મની) વાત (પણ) જેણે તજી દીધી હતી એવી ગુર્જરત્રા (ગુજરાત)માં પણ જેમણે વસિષે નિવારા સ્ક્રુટ કર્યાં.
(ગુજરાત એ શબ્દ, જે ‘ગુર્જરત્રા' શબ્દમાંથી કુલિત થયું મનાય છે તે ‘ગુર્જરત્રા’ ખારમી સદી જેટલે! તે જૂને છેજ એ આ અવતરણ પરથી સિદ્ધ થાય છે. )
ઉકત જિનેશ્વરસૂરિએ રચેલા પ'ચલિંગી પ્રકરણ પર ઉક્ત નિવ્રુત્તસૂરિના પટ્ટધર (મણિધારી) જિનચંદ્રસૂરિ (તેમ)ના પટ્ટધર જિનપતિસૂરિએ (સૂરિપદ સં. ૧૨૨૩, ને સ્વ. સં. ૧૨૭૭ વચ્ચે ) વૃત્તિ રચતાં તેની આદિમાંજ કહેલ છે કે
इह गुर्जरवसुधाधिपश्री दुर्लभराजसभासभ्य समाज
33
૩