________________
૨૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રક્ષેરિ श्रीपत्तने दुर्लभराजराज्ये, विजित्य वादे मठवासिसूरीन् । વધિપક્ષાત્રરાશિમાળ, મેદ વાતો વિફર [પ્રવાસ]
- રૂઢા ગુમ અથ–તે (વર્ધમાનસૂરિ)ના પટ્ટકમલ પર રાજહંસ રૂપ જિનેશ્વરસૂરિ મસ્તકના આભૂષણ થયા કે જેમણે જૈન શિવ શાસનના શાસ્ત્રોમાં પ્રવીણ હાઈ ભગવાસને ફેંકી દીધો તેઓ જય પામે. શ્રીપત્તનમાં દુર્લભરાજના રાજ્યમાં મકવાસી આચાર્યોને વાદમાં જીતી જેમણે સં. ૧૦૨૪ના વર્ષમાં “ખરતર” નામનું પ્રશંસનીય બિરુદ પણ મેળવ્યું.
આ પ્રશસ્તિમાં જણાવેલી સં. ૧૦૨૪ની સાલને એક સંવત્ ૧૬૭૫ આસપાસની ખરતરપટ્ટાવલી ૨ તથા વિદ્ થી ” એટલે સંવત્ ૧૦૨૪માં. સુવિદિત છ વરતા बिरुद, दुर्लभ नरवई तिहां दियउ। श्रीवर्धमान पट्टइ तिल उ, मूरि जिणंसर गहगह्यउ॥
એમ કહી ટેકો આપે છે. પણ આ પુસ્તકના લેખક નાહટાજી “ ના વિડું વીસે’ એનો અર્થ દસ અને ચાર વીસ એટલે એંશી એ કરે છે, તે ખરેખર હશિયારી બતાવનારો (ingenious) છે.
રાહુશિયારી બતાવનારે નહિં, પણ વસ્તુતઃ એજ અર્થ વાસ્તવિક છે. કારણ કે ૧૦૨૪નો અર્થ લેવામાં “દસસય’ શબ્દના પછી સીધી રીતે “વીસ” શબદ લઈને “ચિહું શબ્દ રખાય તોજ ૧૦૨૪નો અર્થ બરાબર થઈ શકે. પરંતુ કવિએ “ચિહું શબ્દને વચમાં લઈને અંતે “વીસ” શબ્દ મૂકી છે એથી “ચિહું વીસેહિ અર્થ “ચાર વીસ એટલે એંસી એજ બરાબર છે. (ગુ. સં. સંપાદક)