________________
પ્રસ્તાવના
૨૩
આપણામાંથી જ કેમ કોઈ ટોડ કે ફાસ ન સાંપડયા ? શૌય તા પરવાર્યાં. પણ શૌ`ના પૂજન, અરે સ્મરણ પણ વિસાર્યાં?
આજ પણ ગેારા અમલદારા નિર્જન, વિકટ, રાગ ભર્યાં પ્રદેશેામાં ઉલટભેર રહે છે. નંદનવન સર્જે છે, અને કલમ તથા કેમેરા લઈ ને પેાતાને વિંટળાએલી નાનકડી દુનિયાનેા ગાઢતમ પરિચય કરી લ્યે છે. કહેા કે પી જાય છે. હિંદના કે હિંદના કોઈપણ ભાગના સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરેના દેશી અધિકારી મધુને આવી તાલાવેલી કયારે લાગશે ? સૌરાષ્ટ્ર, મેવાડની ભૂમિને તેા પાપડે ઊપડે ઇતિહાસ માઝયા હેાવાની આપણને જાણ છે, ગામે ગામના ઇતિહાસ આજ અધિકારી ભાઈ આને ઠેબે [ ખભે ] આવે છે. નવાયુગનું શિક્ષણ પામેલા નવયુવકેા હાકેમી ભાગવી રહ્યા છે. કોઈ પુસ્તક યા માસિક વાટે મળી આવતી અસલી શૌય ઘટનાઓને પણ તેએ અત્યન્ત જિજ્ઞાસા સાથે વાંચે છે. તેઓને જૂની તવારીખ કહેનાર મનુષ્યાને સામગ્રીઓ પણ હાથ જોડી હાજર છે. માત્ર તેએને તે કલમ લઈ ને તે બધુ' ટાંચણ કરવાની વૃત્તિ થવાની જ રહે છે. અધિકારીએ એ કન્ય ઉપાડી લ્યે તે એમની પાતાની જીંદગીમાં જ નવું દીવેલ રેડાય, પેાતાના પગ તળે નિત્ય ચગદાતી ધરતીની મહત્તાના દર્શન થતાં એ પેાતે જ માનવતાનાં રોમાંચ અભવી હે. દેશના ઇતિહાસ ભૂગેાળ પર આવા અજવાળાં પાથ-વા હાય તો આ ઇતિહાસવિમુખ અને અકિચન ભૂમિના દેશ અધિકારી એની સહાય બહુ અગત્યની છે.
આ દિશામાં સાચી સુગમતા ને હાય તા તે પ્રત્યેક