________________
આજ્ઞાનુવર્તી સધુ સઘ
૨૦૧ જબરદસ્ત વિદ્વાન હતા એમણે ૧ સં. ૧૬૫૪ શીલાંછ નામ કેષ પર ટીકા, ૨ સંવત ૧૬૬૧ જોધપુરમાં હૈમલિંગાનુશાસન પર દુપદ પ્રબંધ' નામક વૃત્તિ, ૩ સં ૧૬૬૭ જોધપુરમાં હૈમ અભિધાન નામમાલા વૃત્તિ (શ્રીપૂજ્યજીના સંગ્રહમાં), ૪ ચતુર્દશ સ્વર સ્થાપન વાદ સ્થલ, જિનરજરિરાજ્ય રચિત ઉ. જયચંદજીના ખુદના હાથ પુસ્તકમાં, ૫. વિજયદેવ મહાસ્ય, આ ગ્રંથ એમની આદર્શ ગુણહકતાનો પરિચય આપે છે, તે શ્રીજિનવિજયજીના સપાદનથી પ્રકાશન પામી ચૂકેલ છે, તેઓશ્રી ભારે મી તનસાર અને તમામ ગ પ્રત્યે સમભાવ રાખવાવાળા હતા સં. ૧૬પપ માં
જ્યારે તેઓ બીકાનેર આવ્યા ત્યારે ઉપકેશગચ્છીય સિદ્ધસૂરિજીના કથનથી ? “ ઉપકેશ શદયુરપરા” બનાવી હતી. છે. બુલર સાહેબે પિતાના રિપોર્ટમાં એમના એક ૩ અરનાથે સ્તુતિ સવૃત્તિક નામક ગ્રંથની પણ નોંધ લીધી છે.
(૧૦) ઉપર હંસપ્રદ- દાદા શ્રીજિનકુશલસૂરિજીની શિષ્ય પરંપરામાં હર્ષચન્દ્રજીના તેઓશ્રી શિષ્ય હતા. એમનો સાર ગસારવૃત્તિ નામક ગ્રંથ (સં. ૧૬૬૨) ઉપલબ્ધ છે. ભાષાકૃતિઓમાં વરાણા સ્તવ (સ. ૧૬પ૩ ના - સર) આદિ ઉપલબ્ધ છે. સં.
: આ સ્તુતિ (રત્ર ) સહસ્ત્રદલ કમળબંધથી રચેલ છે, એની સટીકની પ્રાંત આ શ્રી મણ સાગરસુરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિન્યસાગરજીએ સંપાદિત કરેલ છે. પાક શ્રીવલભજીના વિશેષ પરિચય માટે જુઓ એ તે ત્રની ભૂમિકા.
એમણે રચેલ બીજા પણ વિદ્યુત પ્રમો, શેપ સ ગ્રહ દીપિકા, નિઘંટુ શેષ નામ માલા ટકા, સિદ્ધહૈમ શબ્દાનુશાસન વૃત્તિ, સારસ્વતપ્રાગ નિર્ણય. કેશ પર વ્યાખ્યા, ચતુર્દશ ગુણ સ્થાન સ્વાધ્યાય ઇત્યાદિ ગ્રન્થ મળે છે.