________________
યુગપ્રધાન જનચંદ્રસૂર
(૧૪) સુમતિ કલ્લાલ –એમનાં ।। એક શુકરાજ ચૌ. (સ. ૧૬૬૨ ચૈત્ર દસમી પ્રથમાભ્યાસ, જય૦ ભંડાર પત્ર ૧૪ ), (૨)સ્થાનાંગ સૂત્રવૃત્તિગત ગાથાઓ પર ‘વૃત્તિ વાઢી નંદનની સાથે સ. ૧૭૦૫ માં રચેલ, એની પ્રાચીન પ્રતિ લીંબડીના ભંડારમાં છે. જે સ’૧૯૧૪ માં લખેલ છે. (૩) બીકાનેર-ઋષભત. (સ’. ૧૬૬૦), (૪) મૃગાપુત્ર સંધિ (રામચંદ્ન ભ. સ. ૧૬૬૧ (?) આ॰ વદ ૧૧ મહિમનગરમાં રચેલ આદિ કેટલીયે કૃતિએ ઉપલક્ખધ છે. આપે સંશાધેલ પિડવિશુદ્ધિની પ્રતિ ( શિ. વિદ્યાસાગર માટે ) શ્રીપૂજ્યજીના સગ્રહમાં છે. આ વિદ્યાસાગરે લખેલ “ પ્રાકૃત વ્યાકરણ ધકાવસૂરિ” તેમજ કલાવતી ચાપાઈ ઉપલબ્ધ છે.
(૧૫) વા. હર્ષી વલ્લભ –એમની મયણુરેહા ચૌ (સં. ૧૬૬૨ મહિમાવતી) ગા. ૩૭૭ પત્ર હું અમારા સંગ્રહમાં છે. બીજી કૃતિ ઉપાસક દશાંગ ખાલા॰ (સ. ૧૬૯૨) ઉપલબ્ધ છે. (૧૬) વા. પુણ્યપ્રધાન :-તે પણ સૂરિજીના એક વિદ્વાન શિષ્ય હતા. બીકાનેર આદિનાથ-પ્રશસ્તિ લેખમાં એમનુ' નામ છે. સં. ૧૬૬૭ જેઠ વદી ૫ મેડતાના શિલાલેખમાં પણ એમનુ' નામ આવે છે. એમનું ગેાડી પાર્શ્વ સ્તર મળે છે. એમને સુમાહેસાગરાપાધ્યાય નામક વિદ્વાન શિષ્ય હતા. જેમનું સિદ્ધાચલસ્તવ. મા. ૧૨ ( સ’. ૧૬૮૫ કા. ૧૪ ૧૪ ) નું ઉપલબ્ધ છે.
૧૮૨
MAHAN NASEVAT
સુમતિસાગરજીના શિષ્ય (૧) જ્ઞાનચન્દ્રકૃત ઋષિદત્તા ચૌ. (મુલ્તાન, જિનસાગરસૂરિ રાજ્યે ) અને પ્રદેશી ચૌ., એ બન્ને કૃતિઓ બીકાનેર-જ્ઞાનભંડારમાં છે, અપૂર્ણ તે અમારા સંગ્રહમાં પણ છે. જિનપાલિત જિનરક્ષિત રાસ, ( ગાથા ૧૮૪), ચિત્ત