________________
૧૪૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આ વિનંતિપત્ર દ્વારા તમામ હકીકત જાણી લઈ, જૈનશાસનની અવહેલના દૂર કરવા અને ધર્મરક્ષા સૂરિજીએ મહાન સાહસ કરી આગરા તરફ વિહાર કર્યો. ઝડપથી વિહાર કરી, થોડાજ દિવસમાં સૂરિજી પોતાના શિષ્યમંડળ સહિત આગરા પહેચ્યા, અને શાહી દરબારમાં જઈ સમ્રાટને મળ્યા. પિતાના પૂજ્ય યુગપ્રધાન ગુરુદેવને આવ્યા જોઈ જહાંગીર અત્યંત ખુશ થયાં, એમના દર્શન માત્રથી સમ્રાટને કેોધ શમી ગયે, અને નમ્રતાપૂર્વક વાર્તાલાપ કરવા લાગ્યા.
“આપે વૃધ્ધાવસ્થામાં ગુજરાતથી અહીં સુધી આવવાનું એકાએક કષ્ટ કેમ વહેર્યું? ગુરુદેવ! સેવા ફરમા” જહાંગીરે કહ્યું.
સૂરિજી-સમ્રાટ! તમને આશીર્વાદ આપવા અમે આવ્યા છીએ.
સમ્રાટ-તે એ મારા ખરેખર અહોભાગ્ય છે. લાંબા વિહારથી આપને શરીર શ્રમ.ખૂબ લાગ્યું હશે, માટે હાલ આ૫ આરામ કરે.
સૂરિજી-અત્યારે તે આરામ કરવાને સમય જ નથી. કારણ કે તમારાફરમાનથી જૈનસંઘમાં જે અશાંતિ ફેલાઈ ગઈ છે, એનું નિવારણ કરવા માટે જ મારૂં આગમન અહિં થયું છે. સમ્રાટ ! કેઈ એક
વ્યક્તિના દૃષથી આખો સમાજ દંડ એગ્ય નથી થઈ શકતો, પ્રત્યેક મનુષ્યની પ્રકૃતિ સરખી નથી હોતી, અને ભૂલ તે મેટામોટાનીયે થઈ જાય છે. માટે હે સમ્રાટ! વિચાર કરે. તમોએ જે સાધુ વિહાર બંધ કરાવ્યું છે, તે છુટ્ટો કરે. સાધુ વિહારને મનાઈ હુકમ રદ કરી દે.
સમ્રાટ-આપે જે કહ્યું એ ઠીક છે, પરંતુ મારી સમજ ઉગ્રસેનપુર આવિયા સહિએ, વરસ્યા જય જયકાર | ૬ | શ્રીપાતિસાહ બોલાવિયા સહિએ, જંગ જુગહ પરધાન ! ધરમ મરમ કહિ બૂઝવ્યઉ સહિ એ, તુરત દિયા ફરમાન | ૭ | જિનશાસન ઉજવાળિયો સહિ એ, શાહ શ્રીવંત કુલચંદ | સાધુ વિહાર મુગતા કિયા સહિ એ, ખરતર પલ જિણચન્દ | ૮ |
Tલબ્ધિ શેખર કૃત ગહેલી)