________________
૧૨૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સંઘન્નતિના હેતુથી સૂરિજીએ પંચનદી-સાધના કરવાનો વિચાર કર્યો. પ્રસંગની અનુકૂળતા પ્રાપ્ત થતાં સુરિજીએ ત્યાંથી વિહાર કર્યો, અને પ્રામાનુગ્રામ ધર્મ પ્રભાવના કરતા સંઘની સાથે મુલતાન પધાર્યા સૂરિજીના આગમન -સમાચાર મળતાં નગરના તમામ લેકે સરિજીના દર્શને આવ્યાં, જેમાં ખાન, મલિક અને શેખ આદિ રાજ્યાધિકારીઓ પણ અનેક હતાં, તે બધાં સૂરિજીના દર્શનથી અલૌકિક આનંદ પામ્યા અને ધામધૂમથી નગરપ્રવેશત્સવ કર્યો. ધર્મ પ્રભાવના કરતા કરતા સૂરિજી ત્યાંથી પંચનદીના તટ પર ચન્દુલિ પત્તનમાં પધાર્યા. આ પ્રવાસ દરમ્યાન સમ્રાટની આજ્ઞાથી સૂરિજીને સર્વત્ર અનુકૂળતા રહી. સ્થળે સ્થળે એમનો ભારે આદર-સત્કાર થયે. અભયદાન આદિ ધર્મતત્ત્વને ખૂબ પ્રચાર થયે. ૪ સિંધ અને પંજાબમાં સૂરિજીની કીર્તિ ખૂબજ પ્રસરી ચૂકી અને જૈન ધર્મની ઉન્નતિ અને મહત્તા પણ વધી, (? दा( ना )दिविशेषश्रीसंघोन्नतिकारक-विजयमानगुरुयुगप्रधान श्री १०८ શ્રીનિચન્દ્રસૂરીશ્વરા..
અમને આ શિલાલેખનો ફેટ ખરતરગચ્છનાયક શ્રીજિનકૃપાચંદ્ર સૂરિજીના વિદ્વાન શિષ્ય પ્રવર્તક શ્રીસુખસાગરજી પાસેથી મળે, અને એની નકલ ગણાધીશ શ્રીહસિાગછ અને દ્વિાન મુનિવર્ય શ્રી રત્નમુનજી અચાર્યપદપ્રાથનંતર શ્રીજિનનિરિજી મહારાજ પાસેથી પ્રાપ્ત થઈ છે. हुकमि श्रीशाहिनई, पंच नदी साधिनई, उदय कियो संघनो सवायो संघपति सोमजी, सुणो मुज वीनति, सोय जिणचंद गुरु आज आयो॥
લબ્ધ કલ કૃત ગદ્દલી ] x ठामि ठामि हुकम श्रीशाहिनै, कहतां धम विचार अभयदान महियले वरतावतां, संघउदय जयकार ॥५॥
(પદ્મરાજકૃત પંચનદી સાધન ગીત)