________________
૧૧૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
"
થઈ પડયા; અને માંસભક્ષણ પરત્વે તે ઘૃણા પેદા થઈ ગઈ હતી.આ વાતને વિષે સમ્રાટ જહાંગીર તેમની આત્મજીવની’ માં પેાતાના રાજ્યારોહુણ પછી પ્રકટ કરેલ ૧૨ આજ્ઞાઓમાંની ૧૧ મી આજ્ઞામાં આ પ્રમાણે લખે છેઃ
आमार जन्म मासे समग्र राज्ये मांसाहार निषिद्ध एवं वत्सरेर मध्ये एमन एक एक दिन निर्दिष्टे थाकिते, जे दिन सर्व प्रकार पशुहत्या निषिद्ध । आमार राज्यारोहण दिन बृहस्पतिवार से दिन एवं रविवार केह मांसाहार करिते पारिवे ना । केनना से दिन जगत शृष्टि सम्पूर्ण होईयाछिल से दिन कोन जीवेर प्रान हरन करा अन्याय । ११ वत्सरेर अधिक काल आमार पिता एई नियम पालन करियाहन एवं एई समयेर मध्ये रविवार दिन तिनि करवनऊ मांसाहार करेन नाई। सुकरां आमार राज्ये आमिऊ पई दिन मांसाहार निषिद्ध वलिया घोंषण करितेछि " ।
,,
[નઢાંને આત્મગૌવ] “મારા જન્મ માસમાં સમસ્ત રાજ્યમાં માંસાહાર નિષિદ્ધ હેશે. વર્ષ માં એક એક દિવસ એવા રહેશે જેમાં સર્વ પ્રકારની પશુહત્યાના નિષેધ રહેશે. મારા રાજ્યાભિષેકદિન અર્થાત્ બૃહસ્પતિવાર અને રવિવારે પણ કેઈ માંસાહાર નહીં કરી શકશે. કેમકે તે દિવસે સંસારનું સૃષ્ટિસર્જન સ`પૂર્ણ થયું હતુ', એ દિવસે કાઈપણ પ્રાણીની હત્યા કરવી અન્યાય છે. મારા પિતાએ અગિયારથીયે વધુ વષઁ સુધી આ નિયમેાને પાળ્યા છે, અને તે દરમ્યાન રવિવારના દિવસે એમણે કદીયે માંસાહાર નહીં કરેલ, આથી મારા રાજ્યમાં પણ તે તે દિવસેામાં જીવહિંસા નિષેધ કરવાની હુ' ઉદ્ઘાષણા કરૂ છું”
સમ્રાટે કરેલ જીવહિંસાનિષેધનુ' સાચ શ્રેય જૈનસાધુએ